GSTV
Home » News » રશિયાની 26 વર્ષની યુવતી, ધરાવે છે વિચિત્ર શોખ

રશિયાની 26 વર્ષની યુવતી, ધરાવે છે વિચિત્ર શોખ

દુનિયાના દરેક વ્યક્તિમાં વિવિધ પ્રકારની રૂચિ રાખે છે. કોઈ વ્યક્તિને પાર્ટીનો અને ડાંસનો શોખ હોય છે. જ્યારે કોઈ વ્યકિતને ડ્રાઈવિંગનો શોખ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી યુવતી વિશે કહીશું જેનો અનોખો શોખ છે.

ત્યારે તે પોતાના શોખને પરિપૂર્ણ કરવા માટે આ યુવતી પોતાની જાનને જોખીમમાં મૂકી દે છે. ત્યારે આયુવતીનું નામ એન્જેલા નિકોલો છે, અને તે રશિયાની રહેવાસી છે. જ્યારે એન્જેલા નિકોલૉની ઉંમર 26 વર્ષની છે અને તેને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે, પરંતુ તે કોઈ સામાન્ય ફોટો નથી, પરંતુ તે વિશ્વની સૌથી ઊંચી ઇમારતોની ટોચ પર રહીને ફોટોગ્રાફી કરાવે છે. એન્જેલા નિકોલો ખૂબ વિચિત્ર રીતે શોખ ધરાવે છે.

જ્યારે ઊંચી ઇમારતની ટેરેસથી નીચે જોતાં, લોકોને હાથમાં કંપારી ચઢી જાય છે, ત્યારે તેની ઉપર ચઢવાની વાતતો દૂર છે. ત્યારે એન્જેલા ઉંચી ઇમારતો અને ટાવર્સ પર ચઢીને ફક્ત ફોટોઝ નથી ખેંચાવતી.અને યોગા પણ કરે છે.

ત્યારે એન્જેલા જે કરે છે તેને રૂફટોપિંગ કહેવાય છે. ઘણાં લોકોએ રૂફટોપિંગ કરતી વખતે તેમની જીંદગી ગુમાવી ચૂક્યા છે. પરંતુ એન્જેલા નિકોલો બિલકુલ ડર નથી લાગતો.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!