GSTV
Home » News » ભરૂચમાં આંગણવાડી બહેનો બની રણચંડી, રૂપાણી અને પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર

ભરૂચમાં આંગણવાડી બહેનો બની રણચંડી, રૂપાણી અને પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વડાપ્રધાને જાહેર કરેલ રૂપિયા ૧૫૦૦નો વધારો ગુજરાત સરકારે ચૂકવ્યા ન હોવાનું જણાવ્યુ હતું. નિવૃત્તિ વય મર્યાદા પ્રમોશન સહીતના વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે દેખાવો યોજવા સાથે કલેકટરને આવેદન પાઠવ્યું હતું. જીલ્લા પ્રમુખ રાગિણીબેન પરમાર સહિત અન્ય હોદ્દેદારોએ પોતાની માંગણીઓના સંદર્ભમાં વડાપ્રધાન પર કટાક્ષ કરવા સાથે મુખ્યમંત્રી સહીતના આગેવાનો માટે પણ આકરા શબ્દના પ્રયાગો કર્યા હતા. આંગણવાડી બહેનોએ તેમના પ્રશ્નોનું નિવારણ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે માધવરાયજી મદિરમાં ઘુસ્યું પાણી

Nilesh Jethva

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!