GSTV
Gujarat Government Advertisement

કંગના રાણાવતે બિકીનીમાં ફોટો શેર કરી લિબરલ્સને આપ્યો જવાબ, પોતાને ગણાવી ‘હોટ સંઘી’

કંગના

Last Updated on June 10, 2021 by Damini Patel

બૉલીવુડની કવીન કંગના રાણાવત ફેન્સના દિલો પર રાજ કરી શકે છે. કંગના પોતાની એક્ટિંગથી બધાને હેરાન કરે છે. પરંતુ ગયા ઘણા દિવસોથી કંગના પોતાના બિન્દાસ અંદાજમાં જોવામાં આવી રહી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર બેકાબીથી પોતાની વાતને મુકતા કોઈને કોઈના પર નિશાનો કરતી રહે છે. હવે કંગનાએ લિબરલ્સને નિશાન બનાવ્યા છે.

કંગના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ટ્વીટર પર બ્લોક થયા પછી એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાની ભડાસ કાઢી રહી છે. હવે હાલમાં જ પોતાની બિકીની ફોટો શેર કરતા લિબરલ્સને નિશાન બનાવ્યા છે અને પોતાને હોટ ગણાવી છે.

કંગનાએ પોતાને શું કહ્યું

હાલમાં જ કંગના રાણાવતે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર પોતાના અલગ અલગ લુક વાળી ફોટો શેર કરી છે. ખાસ વાત એ છે કે આ બંને ફોટોમાં તે બિકીની પહેરી દેખાઈ રહી છે. પહેલી ફોટોમાં એક્ટ્રેસ ગોલ્ડાન બિકીનીમાં દેખાઈ રહી છે અને એક્ટ્રેસે લખ્યું કે લિબરલ્સે કહ્યું કે સંઘી મહિલા હોટ હોઈ શકે નહિ, હું, થોભો જરાક..

કંગના

ત્યાર પછી કંગનાએ પોતાની એક બ્લેક બિકીની ફોટો શેર કરી અને લખ્યું હોટ સંઘી. એટલે સ્પષ્ટ રીતે એક્ટ્રેસે તમામ જવાબ આપતા સ્પષ્ટ કરી દીધુ કે તે સંઘી છે અને નાના કપડાં પણ પહેરે છે. કંગનાની આ ફોટો તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફેન્સે એના પર લાઇક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કંગના રાણાવત બીજેપી અને સંઘની સાઈડ લેતી રહે છે, જેના કારણે એક્ટ્રેસ ટ્રોલ થતી રહે છે. જો કે એક્ટ્રેસે પણ ટ્રોલર્સને જવાબ આપવામાં પાછળ નથી હટતી. આ ફોટોને શેર કરી ઘણા લોકોને કંગનાએ જવાબ આપવાની કોશિશ કરી છે.

હાલમાં જ કંગના રાણાવતને મણિકર્ણિકા અને પંગા માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. કંગના જલ્દી ધાકડ અને થાલયવીમાં જોવા મળશે. થાલયવીનું ટ્રેલર આવી ગયું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!