GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

તમારી જાણકારી વગર એકાઉન્ટ થઈ જશે ખાલી, ફોનમાં રહેલી આ એપને જલદી કરો Delete

એન્ડ્રોયડ યુઝર્સ માટે એક ખતરનાક એપને લઈ ચેતવણી આવી છે. પ્લે સ્ટોર પર એક એવી એપને સ્પોટ કરી છે, જે યુઝર્સને ખાલી કરે છે. સિક્યોર-ડી ટીમ તરફથી નવા રિસર્ચમાં ‘ai.type’નામની એક એવી એપ મળી છે જે યુઝરની પરમિશન વગર પ્રીમિયમ ડિજિટલ સર્વિસ ખરીદી શકે છે.

તેના કારણે તેના કારણે યુઝરને એ પણ ખ્યાલ નથી આવતો કે તે કોઈ પ્રીમિયમ કંટેન્ટ સર્વિસ ખરીદી છે અને તેના પૈસા કપાઈ જાય છે. જાણકારી મળી છે કે એપ બ્રેકગ્રાઉન્ડમાં કામ કરે છે. તેમાં યુઝરને ખબર નથી હોતી કે ફેક એડ વ્યૂ થઈ જાય છે, સાથે એપ ડિજિટલ ખરીદી પણ કરી શકે છે.

જેનાથી યુઝરના એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવામાં આવે છે. Ai.type એક થર્ડ પાર્ટી keyboard એન્ડ્રોયડ એપ છે. જેનાથી 4 કરોડ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપનો ઉપયોગ ઈઝરાયેલ કંપની ai.type LTDએ બનાવી છે, જેનું ડિસ્ક્રિપ્શન ‘Free Emoji keyboard’ની જેમ કરવામાં આવશે. સિક્યોર ડી ટીમે જાણકારી આપી છે કે છેતરપિંડી કરીને આ એપે લગભગ 18 મિલિયન ડોલરનો ચૂનો લગાવ્યો છે, જેનાથી સિક્યોરિટી ફર્મ સિક્યોર-ડીએ બચાવી લીધી છે.

જાણવા મળ્યું છે કે 110,000 મોબાઈલથી 14 મિલિયનનું ટ્રાંસેક્શનની રિક્વેસ્ટ આવી ગઈ છે. આ એપમાં ખતરનાક બ્રેકગ્રાઉન્ડ એક્ટિવિટીના લીધે તેને પ્લે સ્ટોરમાંથી આ જૂન મહિનામાં જ બ્લોક કરીને દૂર કરવામાં આવ્યું છે. પરંતુ જે યુઝર્સે આ એપને પોતાના ફોનમાંથી દૂર નથી કરી તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Read Also

Related posts

‘જય’ માટે ભાવુક બન્યો ‘વીરુ’ , અમિતાભ બચ્ચન માટે ધર્મેન્દ્રએ લખી આ ખાસ પોસ્ટ

Bansari

કોરાના સંક્રમણ રોકવા માટે મહાપાલિકાનો એક્શન પ્લાન, મુસાફરો ભાગી ન જાય તે માટે પોલીસ પણ તૈનાત

pratik shah

ઝાલાવાડમાં કોરોનાનો અજગરી ભરડો: આટલા બધાં પોઝિટિવ કેસ આવતાં લોકોમાં ફફડાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!