GSTV
Gujarat Government Advertisement

Twitterનાં નવા અપડેટથી એન્ડ્રોઈડ એપ થઈ રહ્યા છે ક્રેશ, કંપનીએ માંગી માફી

Last Updated on January 22, 2020 by pratik shah

સ્માર્ટ ફોન્સમાં અવનવી એપ્લીકેશ આવે છે. પરંતુ આ એપ્લીકેશન પણ ઘણી વખત માથાનો દુખાવો બને છે. ઘણી વખત કોઈ એપ ક્રેશ થઈ જતા ડેટા પણ ધોવાઈ જાય છે. જો તમે પણ ટ્વિટરનું એન્ડ્રોઈડ એપનો વપરાશ કરી રહ્યા છો તો તમારી એપ ક્રેશ થઈ રહી હોય. કારણકે ટ્વિટરનાં નવા એન્ડ્રોઈડ અપડેટમાં થોડીક પરેશાની છે.

ટ્વિટરનાં નવા એન્ડ્રોઈડ અપડેટમાં થોડીક પરેશાની

કંપનીએ માંગી માફી

જેના કારણે આ એપ લોન્ચિંગની સાથે ક્રેશ થઈ રહ્યું છે. ટ્વિટરનું એન્ડ્રોઈડ વર્ઝન 8.28માં ક્રેશ થવાની સમસ્યા સર્જાઈ છે.ત્યારે ટ્વિટર સપોર્ટને તેનાં ક્રેશને લઈને માફી માંગી છે. અને કહ્યું છે રે તેને ફિક્સ કરવા માટે ઝડપથી કાર્ય ચાલી રહ્યું છે. ટ્વિટરે જણાવ્યું કે જ્યાં સુધી નવું અપડેટ જાહેર નથી કરવામાં આવતું ત્યા સુધી યૂઝર્સ એપને અપડેટ ના કરે. જો કે કંપનીએ એ નથી જણાવ્યું કે નવું અપડેટ ક્યાં સુધી જાહેર થશે.

ત્યારે જે લોકોએ એપને અપડેટ કરી લીધી છે. તેઓ એપની સેટીંગમાં જઈને આ ક્લિક કરી દે.જે માટે આ સ્ટેપ્સને ફોલો કરો.
settings>Storage>cache>Clear storage અને Clear cache કેશે ક્લિયર કર્યા પછી તમે ફરીથી લોગ ઈન કરવું પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!