GSTV
Home » News » ચાર્જિંગ પોર્ટ ગરમ થવા પર મળશે એલર્ટ, એન્ડ્રોયડ 10માં શરૂ થયા ખાસ ફીચર

ચાર્જિંગ પોર્ટ ગરમ થવા પર મળશે એલર્ટ, એન્ડ્રોયડ 10માં શરૂ થયા ખાસ ફીચર

તાજેતરમાં ગૂગલે એન્ડ્રોયટ ઓપરેટિંગ સિસ્ટમ 10ને શરૂ કર્યું છે. પહેલા સમાચાર હતા કે ગૂગલ એન્ડ્રોયડ 10ને એન્ડ્રોયડ ક્યૂના નામે શરૂ કરશે. એન્ડ્રોયડ 9 સુધીના વર્ઝનના નામ મીઠાઈઓ પર રાખવામાં આવ્યા છે, પરંતુ 10 વર્ષ પછી ગૂગલે આ પરંપરાને ખતમ કરી છે.

ત્યારે Android 10ને ઘણા ખાસ અને શાનદાર ફીચર સાથે શરૂ કર્યું છે. Android 10માં એક એવું ફીચર છે જે ફોન ગર્મ થવા પર તમને એલર્ટ કરશે. જેમકે જો તમે ફોન ચાર્જ કરી રહ્યા છો તે દરમિયાન ફોનનું ચાર્જિંગ ગરમ થાય છે તો તમને એલર્ટ કરવામાં આવશે.

એ ઉપરાંત તમારા ફોનનું ચાર્જિંગ પોર્ટ ભીનું અને ગંદુ હોય તો તમને એલર્ટ કરવામાં આવશે. XDA Developers એન્ડ્રોયડ 10ના આ ફીચરને ટેસ્ટ કર્યું છે. રિપોર્ટમાં કહ્યું છે કે ચાર્જિંગ દરમિયાન ફોનનું તાપમાન 60 ડિગ્રી પહોંચવા પર ફોન ઈમરજન્સી એલર્ટ આપે છે.

તે ફોનને તમે સેટિંગ્સમાં જઈને મેનુઅલ ઓન/ઓફ પણ કરી શકો છો. જોકે આ ફીચરની સાથે ગૂગલની કોશિશ છે કે ફોનમાં આગ લાગવાના અને બેટરી ફાટવાની ઘટનાઓ ઓછી થશે.

Read Also

Related posts

ઓનલાઈન મંગાવ્યો 93,900 રૂપિયાનો iPhone 11 Pro,બોક્સમાં આવ્યું એવું કે…

pratik shah

3,699 રૂપિયામાં તમારી થઇ જશે Bajajની બેસ્ટ સેલિંગ બાઇક, આપે છે 90 kmplની માઇલેજ!

Bansari

બાઇક કે સ્કૂટર સસ્તામાં ખરીદવાની છેલ્લી તક, 31 ડિસેમ્બર બાદ ટુ-વ્હીલર થઇ જશે આટલા મોંઘા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!