GSTV
Gujarat Government Advertisement

આ રાજ્યની સરકારે કરોડોના ખર્ચે બે ટ્રેનો ભાડે રાખી, કેન્દ્ર સરકાર સામે પ્રદર્શન

Last Updated on February 10, 2019 by

કેન્દ્ર સરકાર સામે ૧૧ ફેબ્રુઆરીએ ચંદ્રાબાબુ નાયડૂના દ્વારા વિરોધ પ્રદર્શન કરવા નવી  દિલ્હી જવા આંઘ્ર પ્રદેશની સરકારે રૃપિયા ૧.૧૨ કરોડના ખર્ચે બે ટ્રેનો ભાડે રાખી હતી, એમ અધિકારીઓએ અમરાવતીમાં આજે કહ્યું હતું.

સામાન્ય વહીવટી વિભાગે દક્ષિણ રેલવેમાંથી ૨૦-૨૦ કોચની બે ટ્રેનો રૃપિયા ૧.૧૨ કરોડના ખર્ચે ભાડે રાખી હતી. વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ઓર્ડર પ્રમાણે, અમંતપુરમ અને શ્રીકુકુલમમાંથી જવાની ટ્રેનોમાં નેતાઓ, એનજીઓ અને અન્ય સગઠનો હશે.

આ લોકો નવી દિલ્હીમાં એક દિવસીય દીકશા પ્રદરેશનમાં ભાગ લેશે. બંને ટ્રેનો રવિવારે સવારે દસ વાગે નવી દિલ્હી પહોંચશે. આંઘ્ર પ્રદેશનને ખાસ રાજ્યનો દરજ્જો આપવા મોદી સરકારે કરેલા ઇનકારની વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આંઘ્ર પ્રદેશ રિઓર્ગનાઇઝેશન એક્ટ, ૨૦૧૪ની પ્રતિબધ્ધતાઓ પણ પુરી કરવામાં આવી નથી. ચંદ્રાબાબુએ વિરોધ પક્ષના નેતાઓ સહિત રાજ્યના તમામ રાજકીય પક્ષોને ધરણામાં જોડાવવા અપીલ કરી હતી.

Gujarat Government Advertisement

Related posts

ક્રાંતિકારી સફળતા: હવે આ સોફ્ટવેર કરશે વેન્ટિલેટર-ICUની જરૂરિયાત વાળા દર્દીની ઓળખ

Pritesh Mehta

ખતરો: કોરોના બાદ હવે ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ પણ પ્રાણીઓ સુધી પહોંચ્યો, તમિલનાડૂના આ પ્રાણીસંગ્રહાલયમાં 4 સિંહ થયા સંક્રમિત

Pravin Makwana

ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહની કોવિડ19થી 91 વર્ષની ઉંમરમાં મોત, 5 દિવસ પહેલા પત્નિનું પણ થયું હતું મોત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!