GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

આને કહેવાય નસીબ: સાસૂમાએ જમાઈ આવવાની ખુશીમાં એવી થાળી બનાવી કે હવે લોકો કહી રહ્યા છે, બીજી દિકરી છે મારે પણ લગ્ન કરવા !

સાસૂ અને જમાઈનો સંબંધ ઘણો ખાસ હોય છે. અને કેમ ન હોય.આખરે તેમની દિકરીનો પતિ જ છેને.જ્યારે જમાઈ ઘરે આવે છે, ત્યારે સાસૂમાં ઘરના એક એક ખૂણાને સજાવે છે. અનેક પ્રકારની મિઠાઈ અને પકવાનોથી ઘર મહેકવા લાગે છે. ત્યારે હાલમાં જ એક સાસૂમાનો જમાઈ પ્રત્યેનો પ્રેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

67 વ્યંજનો વાળી થાળી તૈયાર કરી

આંધ્રપ્રદેશની એક મહિલાએ પોતાના જમાઈના સ્વાગત માટે ખાસ થાળી બનાવી હતી. આ થાળી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે. લોકો પણ તેને જોઈ કોમેન્ટ કરવાથી રોકી શકતા નથી. આ થાળીમાં મહિલાએ એક બે નહીં પણ પુરા 67 વ્યંજનોથી આ થાળી સજાવી છે. આ મહિલાએ બનાવેલી આ થાળી સોશિયલ મીડિયા પર શેર કરી છે. સાથે જ તેમના ક્યા ક્યા વ્યંજનો છે તેની પણ માહિતી આપી છે.

આ થાળીમાં છે ખાસ પ્રકારના વ્યંજન

આંધ્ર પ્રદેશમાં જમાઈ ષષ્ઠી નામની પરંપરા ઘણી પ્રખ્યાત છે. જેમા સાસૂ પોતાના જમાઈ માટે એક ખાસ પ્રકારની થાળી તૈયાર કરે છે. જેમાં ડ્રિંક, સ્ટાર્ટ્સ, ચાટ, મેનુ કોર્સ અને મિઠાઈ સામેલ હોય છે. જે તમે અહીં વીડિયોમાં પણ જોઈ શકો છો.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!