GSTV

Category : ANDAR NI VAT

અચાનક હાઈવે પર થવા લાગ્યો નોટોનો વરસાદ, ચાલુ કારમાંથી વ્યક્તિએ દોઢ કરોડથી વધુ નોટો ઉડાવી દીધી

HARSHAD PATEL
એક કાર સવાર વ્યક્તિ અચાનક બારીમાંથી નોટોના બંડલ ફેંકવા લાગ્યા. વ્યક્તિનું કહેવું છે કે તે બીજાને કંઈક ભેટ આપવા માગતો હતો. એટલા માટે ભરચક રોડ...

લ્યો બોલો / આંધ્રપ્રદેશના સીએમ રેડ્ડીનું પોસ્ટર કૂતરાએ ફાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Hardik Hingu
આંધ્રપ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવા બદલ કૂતરા સામે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના નેતાએ ફરિયાદ નોંધાવી...

બોલિવૂડમાં જ નહીં સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નેપોટિઝમ?, ટોચના સ્ટાર આ પરિવારોનો જ દબદબો

Hardik Hingu
બોલિવૂડ પર હંમેશા નેપોટિઝમના આરોપો લાગતા આવ્યા છે. તમને અવારનવાર એવું સાંભળવા મળ્યું હશે કે બોલિવૂડમાં નેપોટિઝમ છે. નેપોટિઝમ માત્ર બોલિવૂડમાં જ નહીં, સાઉથ સિનેમામાં...

ભાજપની મહિલા સશક્તિકરણની વાત ગાયબ!, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 10 મહિલાઓને આપી ટિકિટ

Hardik Hingu
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પણ અત્યાર સુધીમાં બે તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં ભાજપે માત્ર 10 મહિલાઓને ટિકિટ આપી છે. બીજી તરફ...

ડરશો નહીં સાવચેત રહો / ગુજરાતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે રસીનો સ્ટોક ન હોવાથી સરકાર મુંઝવણમાં

Hardik Hingu
ગુજરાતમાં ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું છે. કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે જેમાં ખાસ કરીને અમદાવાદમાંથી સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે જેના...

મોદી અટક ધરાવતા લોકો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ વધુ એક માનહાનિનો કેસ દાખલ

Vishvesh Dave
અટકના કેસમાં કોર્ટે રાહુલને સજા ફટકારી હતી. મોદી સરનેમ ધરાવતા લોકો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ વધુ એક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો...

કાશ્મીરમાં મતદાર યાદીના સુધારાને લઈને ફરી એકવાર ઉભો થયો વિવાદ

Vishvesh Dave
કાશ્મીરમાં મતદાર યાદીના સુધારાને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. ચૂંટણી પંચે જમ્મુ–કાશ્મીરમાં મતદાર યાદીની પુનઃ તપાસ અને સુધારણાનો આદેશ આપ્યા બાદ વિવાદ ઉભો...

અમિત શાહની મુલાકાતના એક દિવસ પહેલા સાસારામમાં હિંસા, નાલંદામાં પણ ફાયરિંગ, કલમ-144 લાગુ

Vishvesh Dave
રામ નવમી પર દેશના અનેક રાજ્યોમાં હિંસા થઈ હતી. બિહાર પણ આનાથી અછૂત નથી. એક દિવસ પછી, સાસારામ અને બિહાર શરીફમાં જુલૂસ દરમિયાન ભારે પથ્થરમારો...

દરેક ટીપાનો થશે હિસાબ… આ દેશમાં માપી-તોલીને મળશે પાણી, વધારે પીધું તો થશે જેલ

Vishvesh Dave
ટ્યુનિશિયાએ પીવાના પાણી પર ક્વોટા સિસ્ટમ લાગુ કરી છે. ખેતી માટે પાણીના ઉપયોગ પર પ્રતિબંધ છે. કારણ છે ભયંકર દુષ્કાળ… આ સિસ્ટમ આગામી છ મહિના...

અમિત શાહે કોંગ્રેસને લીધી આડેહાથ, ગુજરાતમાં હું ગૃહમંત્રી હતો ત્યારે મારી ધરપકડ થઈ તો કાળા કપડાથી વિરોધ નહોતો કર્યો

HARSHAD PATEL
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કુશળ રાજનીતિકાર બતાવે છે. તેમણે એક મીડિયા સમૂહના કાર્યક્રમમાં સનસનીખેજ ખુલાસો કર્યો હતો. જેને જોઈને લોકો વિચારતા રહી ગયા છે. અમિત...

રાહુલ ગાંધી વિવાદ/ કોંગ્રેસ નેતા વિરુદ્ધ આ રાજ્યમાં કોર્ટે જારી કર્યું સમન્સ, આ તારીખે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન

HARSHAD PATEL
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. તેમની સંસદ સદસ્યતાને લઈને સંસદથી સડક સુધી સંગ્રામ મચ્યો છે. આ વચ્ચે પટણાની MLA/MP કોર્ટે...

IPL 2023 સીઝનની પ્રથમ મેચ આજે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમો થશે આમને-સામને

Vishvesh Dave
IPL 2023 સીઝનની પ્રથમ મેચ આજે (31 માર્ચ) રમાશે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમો આમને-સામને થશે. પરંતુ આ પહેલા ચાહકો એ...

Norwegian Report / પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે નોર્વેજિયન પીપલ્સ એઇડે રિપોર્ટમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

Nakulsinh Gohil
નોર્વેજિયન પીપલ્સ એઇડ (Norwegian People’s Aid)એ તેના રિપોર્ટ (Norwegian Report)માં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ખુલાસો પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે છે. શું પરમાણુ હથિયારોની સંખ્યામાં...

શાંતિ ડહોળવાનો પ્રયાસ? / દેશમાં સતત બીજા વર્ષે રામનવમીના દિવસે તોફાનથી કેન્દ્ર સરકાર ચિંતિત

Hardik Hingu
ગુજરાત સહિત દેશભરમાં ગુરૂવારે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેટલાક શહેરમાં રામજીની શોભાયાત્રામાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો જેના પગલે સતત બીજા વર્ષે...

IPL શુભારંભ/ આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં આ સિંગર કરશે પરફોર્મ, ગ્લેમર સાથે સંગીતનો લાગશે તડકો

HARSHAD PATEL
ક્રિકેટનો મોટો ઉત્સવ કહેતાં ઈન્ડિયન પ્રીમિયર લીગ આજથી શરૂ થવા જઈ રહી છે. આઈપીએલની 16મી સિઝનની પહેલી મેચ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ અને ધોનીની આગેવાનીવાળી...

Coronavirus Cases: ‘દિલ્હીમાં વધી રહેલા કોરોના દર્દીઓના કેસ, ચિંતાની વાત નહીં’, અરવિંદ કેજરીવાલે કહ્યું – વાયરસ સામે લડવા માટે 7986 બેડ તૈયાર

Vishvesh Dave
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયા બાદ સીએમ કેજરીવાલે શુક્રવારે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કોરોના સામે...

PM મોદીની ડિગ્રી માંગવાનો મામલો : HCએ અરવિંદ કેજરીવાલને કર્યો દંડ, CMએ ટ્વિટ કરી ઉઠાવ્યા સવાલ

Vishvesh Dave
વડાપ્રધાનની ડિગ્રી માંગવાના મામલે ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં હાઇકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના તે આદેશને ફગાવી દીધો હતો, જેમાં ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના...

નવું નાણાંકીય વર્ષ શરૂ થવાની તૈયારી છે, આયકરના નિયમોમાં થશે મોટા ફેરફાર

Vishvesh Dave
નવું નાણાંકીય વર્ષ શરૂ થવાની તૈયારી છે, આયકરના નિયમોમાં મોટા ફેરફાર થશે. આ ફેરફાર એક એપ્રિલથી લાગુ થશે. તો આવો જાણીયે શું છે આ ફેરફાર…...

ટાટા ગ્રુપની એર ઇન્ડિયાએ એસબીઆઈ અને બેંક ઑફ બરોડા પાસેથી લીધી રૂ. 1400 કરોડની લોન

Vishvesh Dave
ટાટા ગ્રુપની એર ઇન્ડિયા ને સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડા ફ્રેશ લોન અને વર્તમાન લોનના રિફાઇનાન્સ માટે 14,000 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું છે. એર...

બિહારમાં જન સુરાજ યાત્રા કરનારા ચૂંટણી રણનીતિકાર પીકેએ આપ્યું મોટું નિવેદન, બિહાર ગુજરાતના કનેક્શનને લઈને કહી દીધી આ વાત

HARSHAD PATEL
બિહારમાં જનસુરાજ પદયાત્રા દરમિયાન સારણ પહોંચેલા પ્રશાંત કિશોરે લોકોને સંબોધિત કરતા કહ્યું કે મંત્રીનો દીકરો મંત્રી બને છે અને ધારાસભ્યનો દીકરો ધારાસભ્ય પરંતુ બિહારનો દીકરો...

સુરત કોર્ટમાં માનહાનિ કેસમાં દોષી રાહુલ ગાંધી હાજર થયા પહેલા કરાયા હતા આ પ્રયાસો, 40 મિનિટની કાર્યવાહી પહેલા બની હતી આ ઘટના

HARSHAD PATEL
સુરતની કોર્ટે માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી જાહેર કર્યા હતા. એ પહેલા કોંગ્રેસ નેતાઓએ તેમને માફી માગી લેવા માટે કહ્યું હતું. પરંતુ રાહુલ...

ChatGPT/ ગુગલ અને માઈક્રોસોફ્ટ કંપનીને લાગશે ઝટકો, જાણો શું છે પૂરો મામલો?

Siddhi Sheth
ભારત સરકાર તરફથી ChatGPTને લઈને એક મોટું એલાન કરવામાં આવ્યું છે, જેના કારણે ગૂગલ અને માઈક્રો સોફ્ટ કંપનીને જોરદાર ઝાટકો લાગ્યો છે. વાત જાણે એમ...

બિલ્કીસ બાનો પર બળાત્કાર કરનાર આરોપી ભાજપના સાંસદ સાથે એક જ મંચ પર બિરાજમાન, શું ભાજપ આમ કરશે મહિલાઓનું સન્માન

Padma Patel
બિલ્કીસ બાનો પર બળાત્કાર કરનારને સરકારી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં આવ્યો, જેના કારણે ગુજરાતની ભાજપ સરકાર બદનામ થઈ રહી છે. દાહોદ જિલ્લાના કરમડી ગામે 25...

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને લઈને નેપાળમાં હાઈ એલર્ટ, અહીં ગુપ્ત રીતે છુપાયેલો હોવાના અહેવાલ

Hina Vaja
અમૃતપાલ સિંહ ભારતમાંથી ફરાર થઈ ગયો છે. તે નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ભારતની સુરક્ષા એજન્સીને શંકા છે કે તે હવે નેપાળથી ત્રીજા દેશમાં...

ગુજરાતની જેલોમાં તપાસ કે ફક્ત નાટક? રાજ્યના 1700 પોલીસકર્મીઓએ કરી હતી તપાસ

pratikshah
તાજેતરમાં જ ગુજરાત પોલીસનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જેમાં ગુજરાતની જેલોમાં તપાસનો ખેલ જોવા મળ્યો, જે જેલોનું નિરીક્ષણ કરવાનું હતું.પણ અંદરની વાત શું હતી....

ભાજપને હરાવવામાં વિપક્ષને મળતી નિષ્ફળતા માટે પીકેએ આપ્યું આ કારણ, વિપક્ષી એકતા ઉપર ઉઠાવ્યા આ સવાલ

HARSHAD PATEL
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઉપર સવાલ ઉઠાવનાર લોકોમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સામેલ થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે યાત્રાની...

નિયમ 357 થી ભારતીય જનતા પાર્ટીનો માફી દાવ ફેલ કરી શકશે રાહુલ ગાંધી? લોકસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરીને સદનમાં બોલવા માટે માગ્યો હતો સમય

HARSHAD PATEL
આજકાલ સંસદમાં જે ગતિઅવરોધ ઉભો થઈ રહ્યો છે તેના વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાને પત્ર લખીને સદનમાં પોતાની વાત...

 સેક્સ સ્કેન્ડલમાં ફસેલા ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડથી અમેરિકાના રાજકારણમાં શું અસર થશે?

HARSHAD PATEL
તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા દેશના કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનની ધરપકડ કરવાની સ્થિતિ આવે અને તેના ઉપર યૌન શોષણનો આરોપ હોય તો શું...

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચાલી પહેલી ચાલ, કોંગ્રેસે બેરોજગારોને મહિને રૂ.3,000 આપવાની કરી જાહેરાત

Nakulsinh Gohil
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાગરમી શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે બેલગામમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યોના બેરોજગાર...

લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે

Vishvesh Dave
ભારતીય જનતા પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં 303 સીટનો આંકડો પાર કરી લીધો હતો. પરંતુ વર્ષ 2024 માં થનાર લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટી કેટલા રાજ્યોમાં સ્થાનિક...
GSTV