GSTV

વિજય દેવરકોંડાની આ ફિલ્મમાં અનન્યા પાંડેએ જાહ્નવી કપૂરને કરી રિપ્લેસ

સાઉથનો અભિનેતા વિજય દેવરકોંડા બોલીવૂડમાં ફિલ્મ ‘ફાઇટર’થી ડેબ્યુ કરી રહ્યો છે. કરણ જોહરની આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જાહ્નવી કપૂરનું નામ ચર્ચામાં હતું. પરંતુ હવે આ ફિલ્મમાં અનન્યા પાંડે ગોઠવાઇ ગઇ છે.

સોશિયલ મીડિયા પરના એક પોર્ટલની વાત સાચી માનીએ તો, આ ફિલ્મમાં જાહ્નવી કપૂરની એન્ટ્રી થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મમાં ‘પતિ પત્ની ઓર વો સ્ટાર અનન્યા પાંડે સાથે રૃપેરી પડદે  રોમાન્સ કરતી જોવા મળશે.

એટલું જ નહીં ફિલ્મનું શૂટિંગઆજથી શરૃ થઇ ગયું છે.  ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતુ  કે, ” પુરી જગન્નાથ આ ફિલ્મનું દિગ્દર્શન કર છે. આ ફિલ્મનું મુંબઇમાં આજથી શૂટિંગ શરૃ થઇ જશે.

Read Also

Related posts

કોરોના પર પીએમ મોદીની મજાક ઉડાવવી અધિકારીને ભારે પડી, સરકારે રાતોરાત કર્યો સસ્પેન્ડ

Ankita Trada

લૉકડાઉન વચ્ચે અમદાવાદના ચાંદલોડીયાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Pravin Makwana

કોરોના મહામારી વચ્ચે અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદી પર કર્યા ગંભીર આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!