GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

Filmfare 2020: એવોર્ડને સાથે લઈને સુઈ ગઈ અનન્યા પાંડે, તેની માતાએ શેર કર્યો ફોટો

ફિલ્મફેર 2020માં બેસ્ટ ડેબ્યું ફિમેલનો એવોર્ડ જીતનાર અનન્યા પાંડે બહુ જ ખુશ છે. તેમણે આ એવોર્ડ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2 માટે જીત્યો છે. અનન્યા સાથે આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ, તારા સુતારીયા જેવા સ્ટાર હતા.

આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી. અનન્યા આ એવોર્ડ મળવાથી એટલી ઉત્સાહિત હતી કે તેને તે સાથે લઈને જ રાત્રે સુઈ ગઈ.

અનન્યા પાંડેની માતા ભાવના પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમા અનન્યા પાંડે વિનિંગ ટ્રોફીને છાતી સાથે લગાવીને સુતેલી જોવા મળે છે. તેમની માતાએ તસવીરના કેપ્સનમાં લખ્યું કે, હું તારી ઉપર બહુ જ ગર્વ કરૂ છું. હમેશા આમ જ ચમકતી રહે.

આ ઉપરાંત અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પર તે બધા લોકોનો આભાર માન્યો જો લોકો તેમની આ સફળતામા ભાગીદાર હતા. તેમણે લખ્યું કે, બેસ્ટ ડેબ્યું 2020 ફિલ્મફેર, મારી ફેમિલી, પિતા,માં, રાયસા અને મારા સમર્થકોએ મને ખુબ જ પ્યાર આપ્યો. હુ તમને બધાને પ્રાઉડ ફિલ કરાવિશ.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

તાકાતનો ઘમંડ દેખાડી રહેલા ચીનના આ શાપિત ગામના લોકોને જોઈને કહેશો ઓહ માય ગોડ, અહીં અજમાવે જોર

pratik shah

રાજ્યનાં ઘણા જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો અચાનક પલ્ટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!