Ananya Panday Backless Look: બોલિવૂડની ખૂબસુરત એક્ટ્રેસ અનન્યા પાંડે તેના રૂમી બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટર સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરીને તાજેતરમાં મુંબઈ પરત ફરી છે. હવે પાછા આવતાની સાથે જ અનન્યાએ વર્ષ 2022માં એવો અવતાર બતાવ્યો જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. જી હા! અનન્યાએ એક ટ્રાન્સપરન્ટ, બેકલેસ ડ્રેસમાં ફોટોશૂટ કરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે. જુઓ આ લેટેસ્ટ તસવીરો…
બોડીકોન ડ્રેસમાં અનન્યા

અનન્યા પાંડેએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે ડીપ નેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
દિલકશ અદાઓ સાથે આપ્યા પોઝ

તેણીએ મેક-અપ કર્યો છે. તેના વાળ ખુલ્લા છે અને તે ઘણા ક્યૂટ લુક સાથે પોઝ આપી રહી છે.
પહેલા કરતાં બોલ્ડ છે લુક

આ તસવીરોમાં અનન્યાનું ટોન્ડ ફિગર જોઈ શકાય છે. આ તસવીરોમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે.
નવું વર્ષ નવી અનન્યા

આ સિવાય અનન્યાએ ઘૂંટણ સુધી શૂઝ પહેર્યા છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, ‘નવું વર્ષ, નવું હું?’
મળી લાખો લાઈક્સ

અનન્યા પાંડેના ફોટોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો તેમના વખાણ કરતા થાકતા નથી.

Read Also
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ
- ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર
- મહાગઠબંધનનો 24 ઓગસ્ટે થશે ફ્લોર ટેસ્ટ, નીતિશ અને તેજસ્વીએ કેબિનેટ વિસ્તરણ પર કર્યો વિચાર; સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ
- પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજકારણ ગરમાયુ : કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો, જવાળામુખી સમાન ગણાવ્યો મુદ્દો