GSTV
Home » News » અનંતનાગમાં ફરી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓનો કર્યો ઘેરાવો

અનંતનાગમાં ફરી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓનો કર્યો ઘેરાવો

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ. જેમા સેનાએ બે જેટલા આતંકવાદીઓ ઘેરાવ કર્યો છે. સેનાને બાતમી મળતાની સાથે સેનાએ અનંતનાગમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે દરમ્યાન આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કર્યુ હતુ. જે બાદ રાષ્ટ્રીય રાઇફલ, સીઆરપીએફ અને એસઓજીએ મોરચો સંભાળ્યો છે.

અથડામણના કારણે સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી. અને સેનાએ આતંકવાદીઓને ઘેરાબંધી કરી. આ પહેલા પણ સેનાએ અનંતનાગમાં બે આતંકવાદીને ઠાર કર્યા હતા. સેનાએ પુલાવામા હુમલા બાદ ઘાટીમાં ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યુ છે. જેના કારણે આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે.

READ ALSO

Related posts

14 મહિનામાં જ કુમારસ્વામીની વિદાય, બળવાખોર ધારાસભ્યો અંગે ભાજપ નેતાએ આપ્યું આ નિવેદન

Riyaz Parmar

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!