GSTV

ભાજપના નેતા અનંત કુમારના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો

Last Updated on June 26, 2019 by Mayur Vora

મોદી સરકારમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા અનંત કુમારના નિધન બાદ તેમના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો. જ્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં વ્યો હતો. તેઓ કેન્સરથી પીડિત હતા. અને છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા.તેઓએ 59 વર્ષની ઉંમરે બેંગાલુરુ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

અનંત કુમારના નિધન બાદ કર્ણાટકમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. સોમાવારે પીએમ મોદી પણ બેંગાલુરુ તેમના અંતિમ દર્શનાર્થે પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, અનંત કુમારના પાર્થિવ દેહને બેંગાલુરુના નેશનલ ગ્રાઉન્ડમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેઓએ કર્ણાટકમાં પાર્ટીને મજબૂત કરી હતી.

Related posts

ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય, 2017 પછીનો સૌથી મોટો હુમલો; 20 જવાનોની હત્યા

Damini Patel

ભારત વિરોધી અપપ્રચાર કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આકરી કાર્યવાહી, યુટયૂબ ચેનલ, વેબસાઈટ બંધ કરાઈ

Damini Patel

કોરોનાનો કાળો કહેર/ દેશમાં ત્રીજી લહેરે વેગ પકડ્યો, સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસ ૩.૫૦ કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!