GSTV
Home » News » આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના નવા રાજ્યપાલ, આ 6 રાજ્યોના રાજ્યપાલ બદલાયા

આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના નવા રાજ્યપાલ, આ 6 રાજ્યોના રાજ્યપાલ બદલાયા

ઉત્તર પ્રદેશના રાજકીય ઘટનાક્રમ વચ્ચે રાજ્યપાલ રામનાયકની રાજ્યપાલ પદેથી વિદાય કરવામાં આવી છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરાઈ છે. આનંદીબેન પટેલને રામ નાયકની જગ્યાએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરાઇ છે. આ સાથે બંગાળના રાજ્યપાલ તરીકે જયદીપ ધનપડ અને લાલજી ટંડનને આનંદીબેન પટેલની જગ્યાએ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. એન.આર.રવિની નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરાય છે. આ સાથે ફગુ ચૌહાણ બિહારના નવા રાજ્યપાલ બનશે જ્યારે રમેશ બીશની ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે.

કોની ક્યાં કરાય નિમણુંક ?

રાજ્યપાલરાજ્ય
આનંદીબહેન પટેલ ઉત્તર પ્રદેશ
લાલજી ટંડન મધ્યપ્રદેશ
જગદીપ ધનગઢ પશ્ચિમ બંગાળ
ફાગુ ચૌહાણબિહાર
આર.એન. રવિનાગાલેન્ડ
રમેશ બૈસત્રિપુરા

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!