GSTV
Home » News » આણંદની શ્રી ક્રૃષ્ણ હોસ્પીટલે બંગાળમા ડોક્ટરો સાથે થયેલી હિંસાનો અનોખી રીતે કર્યો વિરોધ

આણંદની શ્રી ક્રૃષ્ણ હોસ્પીટલે બંગાળમા ડોક્ટરો સાથે થયેલી હિંસાનો અનોખી રીતે કર્યો વિરોધ

પશ્વિમ બંગાળમા ડોક્ટરો સાથે થયેલી હિંસાની ઘટનાનો આણંદની શ્રી ક્રુષ્ણ હોસ્પીટલ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો.તમામ ડોકટરો, રેસિડ્ન્ટ્સ, વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટના કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરી પોતાની ફરજ ચુક્યા વિના વિરોધ નોધાવ્યો હતો. હોસ્પિટલના કર્મચારીઓએ “હું ડોકટર્સ પર થયેલ હિંસાનો વિરોધ કરુ છુ” તેવુ લખેલા બેજિસ પહેરવા સાથે પોસ્ટર પણ લગાવ્યા હતા. તેમજ મેડીકલ વિદ્યાર્થીઓએ શેરી નાટક યોજી લોકોમાં જાગ્રુતિ ફેલાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી.

READ ALSO

Related posts

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજમાં એએમસીનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો

Nilesh Jethva

ગૌચર જમીન મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

Path Shah

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!