GSTV

નાટક સામે સત્તાનો દેખાડો/ આણંદ યુવા કોંગ્રેસે કર્યા સત્તા પક્ષ સામે દેખાવો તો પોલીસે કરી સામુહિક અટકાયત

યુવાનોને રોજગાર માટે સરકારે કરેલા વાયદાઓ નિષ્ફળ જતા જેના વિરોધમાં આણંદ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા  દેખાવો યોજાયા હતા.

યુવાનોને રોજગારી આપોના સૂત્રો સાથે થાળી વગાડી વિરોધ નોધાવ્યો હતો. વિરોધ કરતા કાર્યકરોને પોલીસે અટકાયત કરી પોલીસ મથક ખાતે લઇ જવામા આવ્યા હતા.

આણંદ જિલ્લા કોગ્રેસ સમિતી ખાતેથી ગ્રીડ ચોકડી સુધી યુવા કોગ્રેસ દ્વારા  રોજગારી આપોના નારા સાથે સૂત્રોચ્ચાર કરી થાળી વગાડી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયું હતું જો કે, રેલીની મંજૂરી ન હોવાથી પોલીસે તમામ વિરોધ કર્તાઓની અટકાયત પગલાં લેવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી

Pravin Makwana

દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની

Karan

વારંવાર મકાનોની અદલાબદલી કરો છો તો ના કરો ચિંતા : કોઈ પણ ડોક્યુમેન્ટ વિના પણ Aadhaarમાં બદલી શકશો સરનામું, આ છે પ્રક્રિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!