GSTV
Home » News » આણંદ SP વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, કોંગ્રેસે ઉમેદવારે પત્ર લખી કહ્યું…

આણંદ SP વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, કોંગ્રેસે ઉમેદવારે પત્ર લખી કહ્યું…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને આણંદ લોકસભા બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ ચૂંટણી પંચમાં આણંદ એસપી વિરૂદ્ધ ફરિયાદ કરી છે. સોલંકીનો આરોપ છે કે, જીલ્લા પોલીસ વડા પર પક્ષપાતભર્યુ વલણ દાખવીને ભાજપને ફાયદો થાય તેવી રીતે કામ કરે છે.તેથી તાત્કાલિક અસરથી તેમની બદલી કરવામાં આવે. આ માલે દિલ્હી સ્થિત ચૂંટણી પંચને પત્ર પાઠવી રજુઆત કરી છે.

કોંગ્રેસનાં આણંદનાં ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ ચૂટણી કમિશનરને પત્ર લખીને આણંદના એસપી મકરંદ ચૌહાણ તટસ્થ કામગીરી નહી કરતા હોવાની રજૂઆત કરી છે. ભરતસિંહે આ સાથે ભાજપના સાંસદ દિલિપ પટેલ દ્વારા  4 ફેબ્રુઆરી 2019ના રોજ સીએમને લખેલા પત્રની કોપી પણ રજૂ કરી છે. જેમાં દિલિપ પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મકરંદ ચૌહાણ ભાજપને ફાયદો કરાવે તેવા હોવાથી જિલ્લા પોલીસ વડા તરીકે તેમની બદલી ન થાય તો ભાજપને ફાયદો થાય તેમ છે. આ મામલે કોંગ્રેસે ચૂંટણી કમિશ્નરને રજૂઆત કરી છે.

READ ALSO

Related posts

વીર સાવરકરના નામે શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે તેમના દીકરાની આવી જોરદાર પ્રતિક્રિયા, ઔવેસીને ઝાટક્યા

Nilesh Jethva

લખનઉમાં હિંદુ મહાસભાના નેતા કમલેશ તિવારીની હત્યા, ગોળી મારી દેવાઈ

Nilesh Jethva

આ દિવસો દરમિયાન બંધ રહેશે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની સર્વિસ, આવી રહી છે નવી વ્યવસ્થા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!