GSTV
Home » News » નદીમાં જાનૈયા નહાવા પડ્યા, એક બાળક સહિત ડુબવાથી 4ના મોત

નદીમાં જાનૈયા નહાવા પડ્યા, એક બાળક સહિત ડુબવાથી 4ના મોત

આણંદના ઉમરેઠ પાસે નદીમાં નહાવા ગયેલા પાંચ જાનૈયાઓ ડૂબ્યા છે. જેમાં એક બાળક સહિત ચારના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને બચાવી લેવાયો છે. ડુબી જવાથી મોતને લઈને લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. પ્રતાપ પુરા ગામે લગ્નમાં આવેલા જાનૈયાઓમાંથી કેટલાક મહીસાગર નદીમાં ન્હાવા ગયા હતા. જેમાં 3 મહિલા અને એક બાળકના ડુબી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે એકને બચાવી લેવાયો છે.

ડૂબી જતા મોતને ભટ્યા

ઉપેન્દ્ર ઉર્ફ ભીખાભાઈ વિજયભાઈ ચાવડા (ઉ.વ.12) દાનીયાની મુવાડી તા. ઠાસરા જી. ખેડા
ચતુરબેન મોહનસિંહ પ્રતાપસિંહ પરમાર (ઉ.વ.52) રહે. સરદારપુરા રાણીયા તા. ઠાસરા
મધુબેન ચાવડા (ઉ.વ.50) રહે. દાનીયાની મુવાડી
કિરણબા રણવીરસિંહ ઝાલા (ઉ.વ.32) રહે-રવાપરા મોરબી

Read Also

Related posts

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તોફાની વરસાદનો માહોલ, વીજળી પડતા 120 બકરાના કમકમાટી ભર્યા મોત

Path Shah

રાજ્યના યુવાધનને આ નશાથી બચાવવા માટે, ગૃહ રાજ્ય મંત્રી લેશે આ કડક કાયદાકીય પગલા

Path Shah

Yoga For Heart Care: પાંચમા વિશ્વ યોગ દિવસે દોઢ કરોડથી વધુ લોકો સામુહિક યોગ કરશે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!