GSTV
Home » News » VIDEO : સુરત સિવિલની એક નર્સની નફફટાઈ, ગર્ભવતી મહિલા પર કર્યો હુમલો

VIDEO : સુરત સિવિલની એક નર્સની નફફટાઈ, ગર્ભવતી મહિલા પર કર્યો હુમલો

સુરત સિવિલ હોસ્પિટલના એક નર્સની નફ્ફટાઈ સામે આવી છે. ગર્ભવતી મહિલાને લોખંડની કોઈ વસ્તુથી માર મારતાં તેના કાનેથી લોહી નીકળ્યું હતું. શુક્રવારે રાત્રે 11 થી 11:30 ની વચ્ચેની આ  ઘટના છે. રૂપાલી નામની નર્સે માર માર્યો હોવાનો આરોપ છે. આ મામલે ગર્ભવતી મહિલા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ મહિલા ભેસ્તાનની રહીશ છે. આ મામલે હોસ્પિટત તંત્રએ મૌન સેવ્યું છે. જોકે ઘટના બાદ ગાયનેકોલોજિસ્ટ તબીબે માફી માગી હતી. સુરત સિવિલમાં ઘણી વખત  દર્દીઓ સાથે ગેરવર્તન થતું હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.

Related posts

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીને વિદ્યાર્થિનીને કહ્યું, હું તને પ્રોફેસર બનાવી દઈશ તું ફક્ત એકવાર મારી સાથે…

Nilesh Jethva

VIDEO : અમદાવાદની આ પ્રતિષ્ઠીત ક્લબમાં નણંદ ભોજાઇ વચ્ચે સર્જાયા મારામારીના દ્રસ્યો

Nilesh Jethva

ધર્મલોક : જો આ વનસ્પતિને લગાવશો ઘરમાં તો રહેશે સુખ અને સમૃદ્ધી, સંતાન પ્રાપ્તિની મહેચ્છા પણ થશે પૂર્ણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!