GSTV

અમરેલી ધારી ગીર પૂર્વમાં એક મહાકાય અજગર દેખાયો

જે પંથકમાં ગીરના કેસરી સિંહો જોવા મળે છે. તે અમરેલી ધારી ગીર પૂર્વમાં એક મહાકાય અજગર જોવા મળ્યો છે. આ અજગરે હરણનો શિકાર કરીને તેને પ્રચંડ રીતે ભરડો લીધો હતો .ધારી સરસીયા વચ્ચે અજગરે હરણના કરેલા શિકારની ઘટનાને ત્યાંથી પસાર થઇ રહેલા રાહદારીએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો.

અજગરે ભરડો લઇને હરણનો શિકાર કરીને તેને ગળી જવાની કોશિષ કરી હતી. પરંતુ હરણ ખૂબજ મોટું હોવાથી અંતે અજગર આ હરણને ગળી શક્યો ન હતો. અને ત્યારબાદ કાંટાળી જાળીઓમાંથી આવેલો અજગર ઝાડીઓમાં જ ગાયબ થઇ ગયો હતો.

READ ALSO

Related posts

બેંગલોરની ટીમે ફરીથી નવી જોડી ઉતારી, ટીમ આ રેકોર્ડ સર્જી ચૂકી છે

Mansi Patel

આ દેશની સરકારની છે અનોખી સ્કીમ, જે પણ લગ્ન કરે તેને મળે છે 4.20 લાખ રૂપિયા

Ankita Trada

બિહારમાં 28 સપ્ટેમ્બરથી ખુલશે બધી જ શાળાઓ, સરકારે રજૂ કરી ગાઈડલાઈન

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!