GSTV

એક IAS ભક્ત નિત્યાનંદને બચાવી રહ્યા છે, કોંગ્રેસના નેતા શકિતસિંહ ગોહિલે ઠાલવ્યો બળાપો

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમનો વિવાદ વકર્યો છે. યુવતી ગુમ અને ડીપીએસ સ્કૂલના મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે એક આઈએએસ અધિકારી નિત્યાનંદને બચાવવાની ભૂમિકામાં છે.

અને તે આઘાતજનક છે. શક્તિસિંહે ટ્વીટ કરીને લખ્યું કે જ્યારે અમદાવાદ પોલીસ દ્વારા પ્રશંશનિય કાર્ય થયું ત્યારે આધાતજનક માહિતી એ પણ છે કે એક આઈએએશ અધિકારી નિત્યાનંદને બચાવી રહ્યા છે.

તેઓ નિત્યાનંદના ભક્ત છે માટે સ્વામી અને ડીપીએસનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. આશા છે કે ગુજરાતના મીડિયાના મિત્રો ઈન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ કરશે.

READ ALSO

Related posts

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva

ગુજરાત માટે ખુશખબર : ગિરનારનો રોપ વે તૈયાર, 9 જ મીનિટમાં ઉપર પહોંચવા આટલા રૂપિયા રહેશે ટીકિટ

Bansari

સાઈબર એક્ષપર્ટે ઈન્સ્ટાગ્રામ પર ડાઉનલોડ કે અપડેપ ન કરવાની આપી ચેતવણી, તમારો ફોન થઈ શકે છે હેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!