GSTV
Home » News » અક્ષય કુમારની આ ફિલ્મ માટે મુંબઈમાં બાહુબલી કરતાં પણ મોંઘો સેટ તૈયાર કરાશે

અક્ષય કુમારની આ ફિલ્મ માટે મુંબઈમાં બાહુબલી કરતાં પણ મોંઘો સેટ તૈયાર કરાશે

અક્ષય કુમારની નિર્માણાધીન ‘પૃથ્વીરાજ’ બોલીવૂડના ઈતિહાસની મોંઘામાં મોંઘી ફિલ્મોમાંની  એક હશે. આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડકશન તબક્કામાં  છે. મુંબઈમાં આ ફિલ્મના શૂટિંગ માટે ભવ્ય અને ખર્ચાળ સેટ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ઓકટોબર મહિનામાં આ ફિલ્મ ફલોર પર જશે.

અક્ષય કુમાર ટૂંકમાં પૃથ્વીરાજના પાત્રમાં ઓતપ્રોત થવાની તૈયારીઓની શરૂઆત કરશે. જો કે ફિલ્મના નિર્માણ-નિર્દેશન સાથે સંકળાયેલાઓનું માનવું છે કે અક્ષય પ્રવર્તમાન એકશન હીરોમાંનો શ્રેષ્ઠ છે. એટલે એને ઝાઝી તૈયારીઓની જરૂર નહીં પડે.

આ ફિલ્મનો હિસ્સો બનવાની તક મળી એ બદલ અક્ષય સ્વયં પણ ગૌરવની લાગણી અનુભવે છે. પૃથ્વીરાજની બહાદુરી અન ેદરિયાદિલીને પડદા પર તાદ્શ કરવા એ બધું કરી છૂટશે.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!