GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

વડોદરામાં સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર યોજાઈ રંગોળી સ્પર્ધા

વડોદરાના કારેલીબાગ ખાતે રંગોળી ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું. સમાજને સ્પર્શતા વિવિધ વિષયોને આવરી લેતી રંગોળી 14 કલાકારો અને 5 સહાયકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. 5 દિવસ સુધી રાત દિવસ એક કરીને કલાકારોએ જીવંત અને આબેહૂબ લાગે તેવા રંગોળી ચિત્રો તૈયાર કર્યા છે. દરેક રંગોળીને તૈયાર કરતા 90 કલાક જેટલો સમય લાગ્યો છે. કરુણા મૂર્તિ શીર્ષક હેઠળ મધર ટેરેસની હ્રદયસ્પર્શી રંગોળી રજનીકાંત અગ્રાવતે તૈયાર કર્યું છે.

અશ્વ સાથે સુંદરીનું તાદાત્મ્ય દર્શવતુ નયનરમ્ય રંગોળી ચિત્ર અશ્વિની શીર્ષક હેઠળ મૃણાલી પિંગલે બનાવ્યું છે. પ્રેરણાબળ શીર્ષક હેઠળ ચંદ્રયાન મિશનના પ્રણેતા સાથે પ્રધાનમંત્રીની રંગોળી ચેતન મોહિતે બનાવી છે. પુરમાં ફસાયેલ વ્યક્તિઓનો વ્યવસાયિક પ્રેમ દર્શાવતી રંગોળી ચિરાગ મૂદગલે બનાવી છે.

READ ALSO

Related posts

RBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર, SBI, HDFC, ICICI બેંકમાં હવે કેટલો ભરવો પડશે હપ્તો

Mansi Patel

નવુ સ્માર્ટ રાશનકાર્ડ બનાવવાની આ છે સરળ રીત, ફોલો કરો આ સ્ટેપને ઝડપથી થઈ જશે કામ

Mansi Patel

હવે ઘરે બેઠા જ જાણી લો કે તમારા રાશનકાર્ડનું શું છે સ્ટેટસ : બન્યું છે કે નહીં, આ રહી સરળ રીત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!