GSTV

પંચમહાલ જીલ્લામાં કોમી એકતાનું ઉદાહરણ, મુસ્લિમ ભાઇને હિન્દુબહેને બાંધી રાખડી

પંચમહાલ જિલ્લાના શહેરમાં પણ મુસ્લિમ ભાઈને રાખડી બાંધીને રિદ્ધિ પટેલ તેમજ મહિમા પટેલે કોમી એકતાનો સંદેશો આપ્યો છે. આ બન્ને બહેનોને પોતાના બે ભાઈ હોવા છતાં રક્ષાબંધનના પર્વ પર શાહીનભાઈના હાથે રાખડી બાંધી હતી. ત્યારે મુસ્લિમ ભાઈએ પણ બહેનો ભેટ આપી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.

Related posts

કમલેશ તિવારીની હત્યા બાદ વધુ એક હિન્દૂ નેતાને મળી ફોન પર ધમકી

Nilesh Jethva

હેરિટેજ સીટી અમદાવાદમાં ઐતિહાસિક વારસાને સાચવવામાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

બિન સચિવાલયના પરિક્ષાર્થીને ટ્રકે ટક્કરમાં ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!