GSTV
Gujarat Government Advertisement

લોકોના જીવ મહત્વના કે પ્રોટોકોલ: અમદાવાદમાં ક્રિકેટરોને સાચવવા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી

Last Updated on May 4, 2021 by Pravin Makwana

અમદાવાદમાં ક્રિકેટરોને સાચવવા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. શહેરના પાંજરાપોળ વિસ્તારમાંથી એમ્બ્યુલન્સ પસાર થતી હતી. તે સમયે જ આઈપીએલની ટીમનો કોન્વોય પસાર થતા પોલીસે એમ્બ્યુલન્સને રોકી હતી.

કોરોના મહામારીમાં ટ્રાફિક પોલીસે ક્રિકેટરના કાફલા માટે એમ્બ્યુલન્સને રોકતા સવાલ ઉઠી રહ્યા છે. શું નાગરિકના જીવ કરતા ક્રિકેટરો માટેનો પ્રોટોકોલ વધુ મહત્વનો છે. તેવો સવાલ ઉઠી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!