GSTV
Home » News » છેલ્લો શોટ આપ્યા બાદ અનુપમે કહ્યું, ઈતિહાસ મનમોહન સિંહને ખોટા નહીં ગણે

છેલ્લો શોટ આપ્યા બાદ અનુપમે કહ્યું, ઈતિહાસ મનમોહન સિંહને ખોટા નહીં ગણે

અનુપમ ખેરેભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર આધારિત ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલપ્રાઇમ મિનિસ્ટર’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. તેમણેતેનો અંતિમ શોટ અનાઉન્સ કર્યો હતો. તેઓએ કહ્યુ કે ઇતિહાસ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું મૂલ્યાંકન ક્યારેય ખોટું સ્વરૂપમાં નહીં કરે.

અનુપમે શુક્રવારે એક વીડિયો શેર કર્યો, જેમાં તે મનમોહન સિંહના લુકમાં ફિલ્મનું ક્લૅપબોર્ડ પકડીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. મનમોહન ફક્ત છેલ્લા એક વર્ષથી આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ફિલ્મનો છેલ્લો શોટ 27 ઓક્ટોબરે લેવામાં આવ્યો. અનુપમે કહ્યું કે, “મારી સૌથી પ્રિય ફિલ્મોમાંની એક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ નું શૂટિંગ પૂર્ણ થયું. આભાર… સૌથી શ્રેષ્ઠ સમય માટે. ડૉ. મનમોહન સિંહજી તમને તમારા પ્રવાસ માટે આભાર. આ ખૂબ જ સિખવા વાળઓ અનુભવ રહ્યો. એક વાત ચોક્કસ છે કે ઇતિહાસ ક્યારેય મનમોહન સિંહને ખોટું નહીં સમજે.”

અનુપમ ખેરે અભિનેત્રી સુજેન બર્નર્ટની તસ્વીર પણ શેર કરી, જે ફિલ્મમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની ભૂમિકામાં છે. ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થશે.

Read Also 

Related posts

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ને મોટો ઝટકો, ડાયરેક્ટરે છોડી ફિલ્મ

Arohi

અધધધ.. એક શોના જજ બનવા માટે કરીના આટલી ફી વસુલશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!