મહેસાણાથી બહુચરાજી જતી ST અને ટ્રક વચ્ચે અકસ્માત, 10 મુસાફરો ઘાયલ

મહેસાણાથી બહુચરાજી જતી એસટી બસ અને ટ્રેક વચ્ચે અકસ્માતમાં 10 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને બહુચરાજી સિવિલમા સારવાર માટે લઈ જવાયા હતા. બસ સાથે ટ્રકની ટક્કર બાદ ટ્રક રોડ પર પલટી ગઇ હતી..મહેસાણાથી બહુચરાજી જતી બસમા 60 જેટલા મુસાફરો સવાર હતા. અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter