GSTV

વિદ્યાર્થીઓ સરકારની યોજના માટે આધારકાર્ડ અને બેંક ખાતા ખોલવા માટે જઇ રહ્યા હતા, ટ્રેક્ટર પલટ્યું

  • અમીરગઢના ખાટી સિતારા ગામની ઘટના
  • ટ્રેકટર પલટી ખાઇ જતા કુલ ૫ બાળકોને ઇજા
  • ઘાયલોને અમીરગઢ રેફરલ હોસ્પિટલ ખસેડાયા

અમીરગઢના ખાટી સિતારા ગામના વિદ્યાર્થીઓને ખાટી ચિત્રા અને ખાપા ગામની વચ્ચે અકસ્માત નડ્યો છે. ટ્રેકટર પલટી ખાઇ જતા કુલ 10 બાળકોને ઇજા પહોંચી છે. તેમને અમીરગઢની રેફરલ હોસ્પિટલમાં પ્રાથમીક સારવાર બાદ પાલનપુર ખસેડવામાં આવ્યા છે. આ ટ્રેકટરમાં કુલ 35 જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. પરંતુ અન્ય વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. આ વિદ્યાર્થીઓ સરકારની યોજના માટે આધારકાર્ડ અને બેંક ખાતા ખોલવા માટે જઇ રહ્યા હતા.

READ ALSO

Related posts

પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

pratik shah

લગ્નજીવનને કેવી રીતે બનાવશો રોમાંચક? કામ આવશે રિલેશનશિપ એક્સપર્ટની આ 5 સલાહ

Mansi Patel

વાહ રે તંત્ર/ શહેરની સોલા સિવિલમાંથી સામે આવ્યું ઓક્સિજન કૌભાંડ, ઓક્સિજનની અછત વચ્ચે કટકી બાજો સક્રિય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!