GSTV
Home » News » સુરતમાં સિટી બસે વધુ એક સાયકલ સવારનો જીવ લીધો, લોકોમાં ભારે રોષ

સુરતમાં સિટી બસે વધુ એક સાયકલ સવારનો જીવ લીધો, લોકોમાં ભારે રોષ

સુરત શહેરમાં સિટી બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. શહેરના અમરોલી વિસ્તારમાં સિટી બસચાલકે સાયકલ ચાલકને કચડી માર્યો છે. બસ નીચે આવેલા સાયકલ સવારનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જો કે અકસ્માત બાદ બસચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. અમરોલી પોલીસે ઘટનાસ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે થોડા દિવસો પહેલા પણ સિટી બસ સાથેના અકસ્માત એક બાળકે જીવ ગુમાવ્યો હતો. બેફામ ચાલતી સિટી બસ અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Related posts

મોદીના મહેમાન બન્યા બોલીવૂડના કલાકારો, PM સાથે સેલ્ફી લેવા થઈ પડાપડી

Nilesh Jethva

ઓગષ્ટમાં Reliance Jio એ જોડ્યાં 84 લાખ નવા યૂઝર, વોડાફોન-એરટેલે ખોયા લાખો યૂઝર્સ

Kaushik Bavishi

જૂની વાતનું મનદુખ રાખી સરપંચના પતિ અને પુત્ર પર જીવલેણ હુમલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!