GSTV

તાપી : 87 વર્ષના વૃદ્ધને બંધક બનાવી ધોળા દિવસે લાખોની લૂંટ

તાપીના વ્યારામાં 87 વર્ષના વૃદ્ધને બંધક બનાવી 10 લાખની સનસની ખેજ લૂંટ કરવામાં આવી છે. વ્યારાના કાનપુરા વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા 87 વર્ષીય વૃદ્ધ લૂંટી લેવાયા છે. દિન દહાડે 20થી 30 વર્ષના અજાણ્યા લૂંટારાઓએ વૃદ્ધને શિકાર બનાવ્યા છે. વૃદ્ધને માથામાં બોથડ પદાર્થનો માર મારી દોરીથી બાંધી લૂંટ કરાઇ હતી. તાપી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

READ ALSO

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!