GSTV
Home » News » બોલીવુડની આ હસીનાના બિકિની લુકે વધાર્યો હોટનેસનો પારો, બેકલેસ ડ્રેસમાં જુઓ કિલર ફિગર

બોલીવુડની આ હસીનાના બિકિની લુકે વધાર્યો હોટનેસનો પારો, બેકલેસ ડ્રેસમાં જુઓ કિલર ફિગર

બોલીવુડની હૉટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ અમાયરા દસ્તૂર ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનની અનેક તસવીરો અમાયરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાંતે બિકિની લુકમાં જોવા મળી રહી છે.

અમાયરાએ પોતાના બિકીની લુથી ગોવામાં ગરમીનો પારો વધારી દીધો છે. તસવીરમાં અમાયરા બેકલેસ ડ્રેસમાં નજરે આવી રહી છે.

સાથે જ કેટલીક તસવીરોમાં તે ટુ પીસ બિકિની પહેરીને પોઝ આપતી નજરે આવી રહી છે. સાથે જ અન્ય એક તસવીરમાં તે સનસેટ સાથે પોઝ આપી રહી છે.

પોતાની આ તસવીરોથી અમાયરાએ સાબિત કરી દીધું છે કે તે હૉટનેસના ફુલડોઝથી ભરપૂર છે.

તસવીરોમાં અમાયરા કાતિલ અંદાજમાં પોઝ આપતા નજરે આવી રહી છે. અમાયરાની આ તસવીરો જોઇને ધબકારો ચુકી જશો. ફેન્સ અમાયરાની આ તસવીરો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમાયરા તાજેતરમાં જ ફિલ્મ મેડ ઇન ચાઇનામાં નજરે આવી હતી.

આ ફિલ્મમાં અમાયરા ઉપરાંત રાજકુમાર રાવ અને મૈની રોય મુખ્ય ભુમિકામાં છે.

ફિલ્મમાં સ્ટાર્સની એક્ટિંગ દર્શકોને પસંદ આવી છે. જો કે ફેન્સને ફિલ્મની સ્ટોરીમાં કંઇ ખાસ દમ ન લાગ્યો.

Read Also

Related posts

આ કારણે એક સાથે 200 પોલીસકર્મીઓ માગી રહ્યાં છે રજા, અધિકારીઓ માથુ ખંજવાળતા થઇ ગયાં

Bansari

અરામ્કોના આઈપીઓમાં ભારત માટે છે આ નિયમો, જાણો કોણ કરી શકે છે રોકાણ

Bansari

કંટેસ્ટેન્ટે અમિતાભ બચ્ચનને કરી રિક્વેસ્ટ, મારા વાછરડાનું નામકરણ કરી દો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!