GSTV

આ એક્ટ્રેસે પાર કરી બોલ્ડનેસની તમામ હદો, પોસ્ટ કર્યો ટૉપલેસ ફોટો

ફોટો

બોલીવુડમાં આજકાલ ન્યૂડ ફોટોશૂટનો ટ્રેન્ડ ચાલ્યો છે. મિલિંદ સોમન બાદ હવે એક્ટ્રેસ એમી જેક્સને પણ બોલ્ડ અને ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ છે. એમી જેક્સને સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. એમીનો ફોટો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો એમીના ફોટો પર જોરદાર રિએક્શન આપી રહ્યાં છે.

એમી જેક્સનનો હૉટ અવતાર

આમ તો એમી અવારનવાર બોલ્ડ લુકમાં નજરે આવે છે પરંતુ આ વખતે તેનો આ અવતાર એકદમ હટકે છે.

વાયરલ થઇ રહ્યો છે એમીનો ફોટો

એમીનો આ ફોટો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો તેને ખૂબ જ શેર કરી રહ્યા છે.

એમીનો સેક્સી લુક

એમી જેક્સન આ ફોટોમાં ટૉપલેસ નજરે આવી રહી છે. આ ફોટોને ચાર લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે.

લાજવાબ છે એમીની ફિટનેસ

એમીના ફોટો પર લોકો રિએક્શન આપી રહ્યાં છે. ઘણા લોકો તેની ફિટનેસના વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ છે એમી

ફોટો

એમી જેક્સન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે સમુદ્રમાં મસ્તી કરતા ફોટો શેર કર્યા હતા.

Read Also

Related posts

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah

પ્રખ્યાત દિવંગત સંગીતકાર વાજિદની પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પરિવાર વિશે કહી આ મોટી વાત

Ankita Trada

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!