GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

‘કહો ના પ્યાજ હૈ…’ અમૂલની ફની જાહેરાત બની ગઈ વાયરલ, લોકોની કમેન્ટ છે તેના કરતાં પણ ચડિયાતી

અમૂલની જાહેરાતો તેની પ્રાસંગિકતા અને રચનાત્મકતા માટે જાણીતી છે, આ વખતે અમૂલે ડુંગળીના ભાવો પર કટાક્ષ કરતાં એક જાહેરાત બનાવી છે, જેની લોકો ખૂબજ અમજાક ઉડાવી રહ્યા છે.

અમૂલનું ફની કાર્ટૂન
કંપની તરફથી પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલ જાહેરાતમાં અમૂલની આઈકોનિક છોકરીએ તેના હાથમાં ત્રણ ડુંગળી પકડીને ઉછાળી રહી છે. સાથે જ લખ્યું છે, “કહોના પ્યાજ હૈ.”

યૂઝર્સ પણ કરી રહ્યા છે મજાક…

ડુંગળી પર કટાક્ષ કરતી આ લાઇનની નીચે અમૂલે પોતાની જાહેરાત દર્શાવતાં લખ્યું છે, “અમૂલ તમને રડવું નહીં આવે.” સોશિયલ મીડિયા પર અમૂલની આ જાહેરાત પર લોકો જાત-જાતની ફની કમેન્ટ કરી રહ્યા છે.

એક ટ્વિટર યૂઝરે તો અમાકમાં આખુ ગીત બનાવી દીધુ છે, “હર કિસીકો નહીં મિલતા, યહાં પ્યાજ જિંદગી મેં.” તો એક યૂઝરે તો ડુંગળીની સાથે-સાથે પ્રેમ પર પણ મજાક કરતાં લખ્યું, “પ્યાર ઔર પ્યાજ, દોનો આંસુ કે કારણ હૈ.”

તો અન્ય એક યૂઝરે અમૂલ કંપનીએ પૂછ્યું છે કે, તેઓ ડુંગળીના સ્વાદવાળું માખણ ક્યારે લૉન્ચ કરશે, તો વળી એક યૂઝરે કમેન્ટમાં લખ્યું, અમે કેમ ન રડીએ, શું તમે એક લિટર દૂધ સાથે ડુંગળી ફ્રીમાં આપશો.

Related posts

બદલીને જુઓ તિજોરીની દિશા, થઇ જશો માલામાલ: આ બાબતો ખ્યાલ રાખશો તો ક્યારેય નહી થાય રૂપિયાની અછત

Bansari

આ 4 રાશિનાં જાતકો ઉપર કાયમ વરસે છે મા લક્ષ્મીની કૃપા, વાંચો તમને પણ લાગી શકે છે લોટરી

Mansi Patel

સપના ઉંચા જ જોવાના! પ્રાઈવેટ જેટથી લઈને પર્સનલ ટાપુ… આ હતા રિયા ચક્રવર્તીના ‘મુંગેરીલાલના હસીન સપના’

Arohi
Do NOT follow this link or you will be banned from the site!