GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ગુજરાતના પશુપાલકો માટે આનંદના સમાચાર, અમૂલે વધાર્યા દૂધના ફેટના ભાવ

અમૂલે પશુપાલકોને ખુશીના સમાચાર આપ્યા છે. અમૂલ દૂધના ફેટના ભાવ વધાર્યા છે. ભેંસના દૂધના ફેટ પર પ્રતિ લિટર 30 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે હવે ભેંસના દૂધના એક કિલો ફેટ પર પશુપાલકોને 690 રૂપિયા મળશે જ્યારે ગાયના દૂધમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જેથી ગાયના દૂધના ખેડૂતોને પ્રતિ કિલો ફેટ પર 300ના બદલે 310 રૂપિયા મળશે.

  • પશુપાલકો માટે ખુશી ના સમાચાર
  • અમુલ દ્વારા દૂધ ના ખરીદ ભાવ માં કરાયો વધારો..
  • ભેંસના દૂધમાં પ્રતિકીલો ફેટે રૂપિયા 30 નો વધારો..
  • ગાયના દૂધમાં પણ પ્રતિકીલો ફેટે રૂપિયા 10 નો વધારો..
  • ભાવ વધારો થતાં પશુપાલકોમાં આનંદ..
  • પશુપાલકોને પહેલા મળતા હતા પ્રતિકીલો ફેટે ભેંસના દૂધના 660 રૂપિયા
  • જ્યારે ગાયના દૂધ ના 300 રૂપિયા..
  • હવે થી ભેંસના દૂધ ના પ્રતિકીલો ફેટે 660ના બદલે મળશે 690 રૂપિયા..
  • ગાયના દૂધના પહેલા મળતા હતા 300 જેના બદલે હવે મળશે 310 રૂપિયા

ગુજરાતમાં પશુપાલનમાં દિવસે ને દિવસે ખર્ચ વધી રહ્યો છે. આ સમયે દૂધના ભાવમાં વધારો ન થતાં ખેડૂતોને દૂધનું ઉત્પાદન સતત મોઘું પડતું જાય છે. સરકાર ભલે દેશમાંઅન્ય રાજ્યની તુલનામાં ગુજરાતના પશુપાલકોને દૂધના વધારે ભાવ મળતા હોવાનો દાવો કરતી હોય પણ ખેડૂતોને ખાણ-દાણ અને ઘાસચારાના ભાવ વધ્યા હોવાથી પશુપાલન ભારે પડી રહ્યું છે એ વાસ્તવિકતા છે. હાલમાં દૂધના ભાવ વધતાં પશુપાલકો માટે આ રાહતના સમાચાર છે.

Related posts

પહેલી વાર સોનિયા, રાહુલ અને પ્રિયંકાએ એક સાથે કર્યા મોદી સરકાર પર આ બાબતે કર્યા પ્રહાર

Harshad Patel

પાલનપુરની શાળાની ગંભીર બેદરકારી આવી સામે, વાલીઓને બાળકો સાથે ઈન્ટરવ્યૂ માટે બોલાવીને જાહેરનામાનો કર્યો ભંગ

pratik shah

પાટણની ચાણસ્મા તાલુકા પંચાયતમાં બળવો, કોંગ્રેસના ઉમેદવારે અન્ય પક્ષનાં ટેકાથી ઉપ પ્રમુખ પદ મેળવ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!