GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ચૂંટણી પૂરી થતાં જ સામાન્ય પ્રજાને મોંઘવારીનો વધુ એક ઝટકો, મધરાતથી દૂધના ભાવમાં રૂપિયા 2નો વધારો

ચૂંટણી પૂરી થતા જ સામાન્ય પ્રજાને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરાયો છે..નવો ભાવ મધરાતથી અમલી બનશે. અમૂલનો દાવો છે કે બે રૂપિયાનો ભાવ વધારો લેવાયો છે તેનો 80 ટકા ભાગ પશુપાલકોને અપાશે. અને આવનારા સમયમાં ભાવમા હજુ વધારો થાય તેવા સંકેતો આપ્યા છે.

  • અમુલ દૂધના ભાવમાં રૂપિયા બે નો વધારો જે બે રૂપિયા વધારાના લેવાશે તેનો 80% ભાગ પશુપાલકો ને વહેચવામાં આવશે
  • આવનાર સમયમાં હજુ ભાવ વધવાની શક્યતાઓ છે
  • દાણ અને ઘાસચારો મોંઘો થતા ભાવ વધારો કરવાની ફરજ પડી હોવાનું જણાવતા અમૂલના ચેરમેન રામસિંહ પરમાર
  • અમુલ ડેરી દ્વારા ખેડૂતોને ફરી એક વખત ખરીદભાવમાં રૂપિયા 10 નો કિલોફેટ વધારો કરાયો

અમૂલના ચેરમેન રામસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે દાણ અને ઘાસચારો મોંઘો થતા ભાવ વધારો કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત અમૂલ ડેરી દ્વારા ખેડૂતોને ફરી એક વખત ખરીદ ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરી આપ્યો છે.જેનાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે પરંતુ સામાન્ય માણસ પર તેનો બોઝ પડશે.

અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને ટી-સ્પેશિયલનો સમાવેશ થાય છે. આવતીકાલથી નવા ભાવનો અમલ શરૂ થશે.

READ ALSO

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!