GSTV
Home » News » પશુપાલકો આનંદો, અમુલ ડેરીએ દુધની ખરીદીમાં પ્રતિ ફેટે કર્યો આટલો વધારો

પશુપાલકો આનંદો, અમુલ ડેરીએ દુધની ખરીદીમાં પ્રતિ ફેટે કર્યો આટલો વધારો

અમૂલ ડેરીએ વધુ એકવાર પશુપાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો કરાયો છે. નવો ભાવ વધારો 11 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. ભેંસના દૂધનો જૂનો ભાવ 700 હતો જે વધારીને 710 કરવામાં આવ્યો છે. ગાયના દૂધનો જુનો ભાવ 318 હતો જે વધારી 322 કરવામાં આવ્યો છે. ગાયના દૂધમાં 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારાથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.

READ ALSO

Related posts

સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, આ બે કારણે 10 ગ્રામ સોનું થયું આટલું મોંઘુ

Ankita Trada

જન્મના પ્રમાણપત્ર માટે લાંચ ન આપી તો, અધિકારીએ 4ને બદલે લખી 104 વર્ષ ઉંમર

Ankita Trada

સુરત ભાજપમાં બખેડો : મંત્રીઓ અને સ્થાનિક નેતાઓનું કરોડોનું રોકાણ જોખમમાં, ગાંધીનગરમાં બાખડ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!