GSTV

દિલ્હી ખાતે અમૂલ ડેરીને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ એવોર્ડ એનાયત કરાયો

અમૂલ ડેરીને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ એવોર્ડ દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં લોકસભાના સ્પિકર સુમિત્રા મહાજના હસ્તે આ એવોર્ડ અમૂલને આપવામાં આવ્યો છે. અમૂલે 2018 દરમિયાન ઉર્જા સંરક્ષણ અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. એવોર્ડ માટે દેશની કુલ 500 જેટલી અરજીઓ આવી હતી. જે પૈકી અમૂલ ડેરીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને મેનેજિંગ ડાયરેક્ટર અમિત વ્યાસ પણ હાજર રહ્યા હતા.

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!