GSTV
Home » News » મોંઘવારીની માર, અમૂલે દૂધ બાદ છાસમાં કર્યો આટલો વધારો

મોંઘવારીની માર, અમૂલે દૂધ બાદ છાસમાં કર્યો આટલો વધારો

અમુલ દ્વારા છાસના ભાવમાં વધારો ઝીંકાયો છે. પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો ઝિંકાયો છે. અમુલ છાસનો નવો ભાવ પ્રતિ લિટર 23 રૂપિયા થયો છે. આજથી ભાવ વધારો અમલમાં આવ્યો છે. દૂધના ભાવ બાદ છાસના ભાવમાં વધારો ઝીંકાતા ગૃહિણીનુ બજેટ ખોરવાયુ છે. છાસ મોંધી બનતા ગરીબોને છાસની મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ચૂંટણી પૂરી થતા જ એક પછી એક વસ્તુમા ભાવમાં વધારો થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, મહત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલા જ દૂધના ભાવમાં વધારો કરાયો હતો તેની કળ ઉતરે તે પહેલા જ છાસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ટીમ ઇન્ડિયાનો નવો અવતાર, નામ-નંબર વાળી જર્સી સાથે પહેલીવાર ટેસ્ટ રમશે ‘વિરાટ બ્રિગેડ’

Bansari

પાકિસ્તાનના ICJ જવાના નિર્ણય પર સૈયદ અકબરૂદ્દીને આપ્યો પડકાર, જ્યા ઈચ્છે ત્યાં લડવા માટે તૈયાર

Mansi Patel

બિસ્કિટ કંપની પાર્લે પર મંદીનો માર, 10 હજાર કર્મચારીઓની નોકરીઓ પર ખતરો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!