GSTV

શ્રાવણ માસમાં AMTSની ખાસ ઓફર, આટલા રૂપિયામાં અમદાવાદના 18 મંદિરોના દર્શન કરાવશે

Last Updated on July 30, 2019 by

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન એએમટીએસ દ્વારા યાત્રાળુઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ખાસ ઓફર શરૂ કરશે. આ માસ દરમ્યાન એએમટીએસ શ્રદ્ધાળુઓને અમદાવાદ શહેરમાં અલગ અલગ 18 જેટલા મંદિરોના દર્શન કરાવશે. સવારે ઉપડેલી સાંજે નિયત કરેલા સ્થળ ઉપર તમામ ભક્તોને પરત ઉતારશે. વયસ્કો માટે ટિકિટનો દર 60 રૂપિયા અને બાળકો માટે ટિકિટનો દર 30 રૂપિયાનો રાખવામાં આવ્યો છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો આ યોજનાનો લાભ લેશે તેવું તંત્રનું માનવું છે.

READ ALSO

Related posts

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

Technology Alert / Mobile યુઝર્સને સરકારે આપી ચેતવણી! એન્ડ્રોઇડ હોય કે આઇફોન… હેકર્સથી બચવા માટે તાત્કાલિક કરો આ કામ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!