GSTV

અમરેલીનો સુરવો ડેમ ફરી ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

અમરેલીના વડિયાનો સુરવો ડેમ ફરી ઓવરફ્લો થયો. સુરવો ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઇ હતી. 621 ફ્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું હતું. તો નિચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા.

અમરેલીના કુકાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કુકાવાવ, નાજાપુર, વાઘણીયા, પીઠડીયા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત વરસાદથી કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ છે.

READ ALSO

Related posts

પંજાબઃ રાવણ દહન સમયે દુર્ઘટના ઘટી, આગ લાગતા થયો બ્લાસ્ટ

Mansi Patel

વિજયા દશમીના પર્વે વડોદરાના રાજવી પરિવાર દ્વારા વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Nilesh Jethva

રેલીમાં મુર્દાબાદના નારા લાગતા ભડક્યાં નીતિશ કુમાર, જેના જિંદાબાદના નારા લગાવી રહ્યાં છો તેને સાંભળવા જાઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!