GSTV
Home » News » અમરેલીનું વડિયા વાયરલ ઈન્ફેક્શનનાં ભરડામાં, સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાગી કતારો

અમરેલીનું વડિયા વાયરલ ઈન્ફેક્શનનાં ભરડામાં, સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાગી કતારો

અમરેલીના વડિયામાં વાયરલ ઇન્ફેક્શનથી થતી બિમારીમાં વધારો થયો છે. સરકારી હોસ્પિટલમાં દરરોજની 300થી 400ની ઓપીડી કેંસો નોંધાઇ રહ્યાં છે.

હોસ્પિટલમાં માત્ર એકજ ડોકટર હોવાને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તાત્કાલિક ધોરણે ડોકટરોની નિમણૂંક કરવા લોકોની માંગ છે.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી છે. મચ્છરજન્ય વાઇટ બ્લડસેલ ઘટવા સહિતની બીમારીનો લોકો ભોગ બની રહ્યાં છે.ગામડાના દર્દીઓમાં વધારે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!