GSTV
Home » News » અમરેલીઃ રેલવેના પાટા પર ફેંસિંગ ન કરતા ફરી ગીરના 3 સિંહનો જીવ લેવાયો

અમરેલીઃ રેલવેના પાટા પર ફેંસિંગ ન કરતા ફરી ગીરના 3 સિંહનો જીવ લેવાયો

સિંહોની સાચવણી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતી ભાજપ સરકાર હકીકતે સિંહોને સાચવવામાં કેટલી ઉણી ઉતરે છે તે સિંહોના વારંવાર થઇ રહેલા મોતથી સાબિત થઇ રહ્યું છે. તેમાં પણ ગીરના જંગલમાં રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવવાને કારણે સિંહો અકુદરતી રીતે મોતને ભેટી રહ્યા છે. છેલ્લા 4 વર્ષોમાં ટ્રેનની ટક્કર લાગવથી અનેક સાવજના કમોત થયા છે.

ગીરના જંગલમાં 23 સિંહોના મોત બાદ સફાળી જાગેલી ગુજરાત સરકારે સિંહોના સંવર્ધન અને સાચવણી માટે માસ્ટરપ્લાન બનાવ્યો છે. તેમ છતાં સિંહોના મોતનો સિલસિલો અટક્યો નથી. તેમાં પણ જે રીતે સિંહો અકુદરતી રીતે મોતને ભેટી રહ્યા છે તે ખરેખર ચિંતાનો વિષય છે.

Related posts

ભારતીય દિવ્યાંગ તરવૈયાનો કમાલ, 11:34 કલાકમાં કેટલિના ચેનલને પાર કરીને રચ્યો ઈતિહાસ

Path Shah

પાકિસ્તાનની ફરી કિરકિરી, આરોપો પર ટ્વિટરે આપ્યો જડબાંતોડ જવાબ

Kaushik Bavishi

રાજકોટમાં આ વાયરસે મચાવ્યો કાળો કેર, અનેક બાળકો બન્યા બિમારીનો ભોગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!