GSTV
Home » News » અમરેલીઃ પોતાના હોમટાઉનમાં પ્રવીણ તોગડીયા કરી રહ્યા છે આવુ આયોજન

અમરેલીઃ પોતાના હોમટાઉનમાં પ્રવીણ તોગડીયા કરી રહ્યા છે આવુ આયોજન

pravin togadia

અમરેલીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદની રેલી નીકળી. આવતીકાલે પ્રવીણ તોગડીયાની ઉપસ્થિતીમાં ભવ્ય સંમેલન યોજાશે. AHPની બાઈક રેલીમાં ડીજે ના તાલ પર જય શ્રી રામનો જયઘોષ કરાઇ રહ્યો હતો અને રેલીએ શહેરના મુખ્ય માર્ગ પર વિચરણ કર્યું હતું. રેલીમાં મોટાભાગના લોકોના હાથમાં કેશરી ઝંડા હતા અને કેશરી સાફા બાંધ્યા હતા જેના કારણે સમગ્ર વિસ્તાર ભગવામય જણાઇ રહ્યો હતો. હજારો કાર્યકરોએ રેલીમાં જોડાઇને રામ પ્રત્યે પોતાની આસ્થાની અભિવ્યકિત કરી.

Related posts

ભારતમાં અફઘાની આતંકવાદી ઘૂસ્યો હોવાના અહેવાલથી ગુજરાતમાં હાઇએલર્ટ

Mayur

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

Nilesh Jethva

મહેસાણા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું, નીતિન પટેલે આપ્યું આ નિવદેન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!