GSTV
Home » News » અમરેલીઃ જંગલના રાજાઓની મોત પર મોત, આજે ફરી 2 સિંહના મોત, કુલ આંક

અમરેલીઃ જંગલના રાજાઓની મોત પર મોત, આજે ફરી 2 સિંહના મોત, કુલ આંક

અમરેલી ગીર પંથકમાં સિંહોનો મૃત્યુઆંક 23 પર પહોંચી ગયો છે. આજે વધુ 2 સિંહોના મોત થતા આ આંકડો 23 સુધી પહોંચી ગયો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન વધુ 2 સિંહોના મોત થઇ ગયા છે. જેના કારણે સિંહોનો મૃત્યુઆંક 23 સુધી પહોંચી ગયો છે. જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને અમરેલીના આરટીઆઇ એક્ટિવિસ્ટ ભીખુભાઇ બાટવાળાએ વનવિભાગ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.

Related posts

દિવાળી બાદ રૂપાણી સરકારની વધશે મુશ્કેલી, આ 50 હજાર કર્મચારીઓએ લીધો આ નિર્ણય

Arohi

રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલા પ્રથમ રાઉન્ડમાં પાછળ, ભાજપને ઝટકો

Karan

મહારાષ્ટ્રમાં ભાજપ વનવે આગળ, હરિયાણામાં ખટ્ટરને ટક્કર આપી રહ્યાં છે હુડ્ડા

Karan
Do NOT follow this link or you will be banned from the site!