GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

છ પેજની સ્યુસાઈડ નોટ લખ્યા બાદ વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરી ફોરેસ્ટર થયા ગુમ

અમરેલીના તુલસી શ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના ફોરેસ્ટર સ્યુસાઈડ નોટ લખીને ગુમ થતા વનવિભાગમાં ખળભળાટા સર્જાયો છે. ફોરેસ્ટરે છ પેજની સ્યુસાઈટ નોટ લખીને ગીરના વોટ્સઅપ ગ્રુપમાં ફોરવર્ડ કરી હતી અને એસ.પી. કટારા નામના ફોરેસ્ટર ગુમ થયા છે. અમરેલીના ખાંભાના આરએફઓ માનસિક રીતે ટોર્ચરનો ઉલ્લેખ કરાયો છે. વનવિભાગે ફોરેસ્ટરને શોધવા કવાયત હાથ ધરી છે.

Read Also

Related posts

સુરત જિલ્લામાં જોવા મળ્યો સાર્વત્રિક વરસાદ, અહીં જુઓ ક્યાં પડ્યો કેટલો વરસાદ

Pravin Makwana

સુરેન્દ્રનગરમાં ખેડૂત એકતા મંચે પાક વીમા મુદ્દે કર્યો નવતર વિરોધ, ભગવાનને કરી પ્રાર્થના

Mansi Patel

અમરેલીમાં પાક વિમાને લઈ ખેડૂતોમાં ભારે રોષ, લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેનર સાથે કરી રહ્યા છે સરકારનો વિરોધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!