GSTV
Home » News » VIDEO : અમરેલી બેઠક પર ભાજપ જીતની નોંધાવી શકશે હેટ્રિક કે નડશે ધાનાણી

VIDEO : અમરેલી બેઠક પર ભાજપ જીતની નોંધાવી શકશે હેટ્રિક કે નડશે ધાનાણી

હવે વાત કરીએ સૌરાષ્ટ્ર જ નહિં પરંતુ ગુજરાતના રાજકારણનું પણ એપી સેન્ટર ગણાતી અમરેલી બેઠકની. ભાજપ અને કોંગ્રેસના કદાવર નેતાઓ અને તેમનું રાજકીય વર્ચસ્વ ધરાવતી અગત્યની એવી અમરેલી બેઠક એ પાટીદારોનો ગઢ છે. અમરેલીને તમે પાટીદાર અનામત આંદોલનનું બીજું ઘર કહો તો પણ ખોટું નથી. છેલ્લી 2 ટર્મથી અહીં ભાજપ ભલે જીતતું આવતું હોય… પણ અમરેલીના જ્ઞાતિ-જાતિના આટાપાટા એવા છે કે જેને ઉકેલવામાં ભાજપ અને કોંગ્રેસના વર્ષોના અનુભવી નેતાઓ પણ ગોથા ખાઇ જાય છે.

READ ALSO

Related posts

વડોદરા: અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, આ છે કારણ

Bansari

રાજકોટ: આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો, આ રીતે આપ્યો ઘટનાને અંજામ

Bansari

ગરબા આયોજકોએ આપવો પડશે આવક-જાવકનો હિસાબ, ગ્રાહકો પાસેથી આડેધડ રકમ વસૂલી હશે તો….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!