GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

પરેશ ધાનાણીના નેતૃત્વ હેઠળ અમરેલીમાં કોંગ્રેસ બંધ આંદોલનને સફળતા

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના હોમ ટાઉન અમરેલી શહેરમાં સજ્જડ બંધ પળાયો. કૉંગ્રેસના ભારત બંધને અમરેલી શહેરમાં સફળતા મળી. ખુદ પરેશ ધાનાણી બજારો બંધ કરાવવા નીકળ્યા હતાં. પરેશ ધાનાણીએ લોકો સાથે મુલાકાત કરી તેમને બંધમાં જોડાવા આહવાન કર્યું હતુ. જો કે સ્થિતિને જોતા અમરેલી શહેરમાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Related posts

હવે એકબીજા સાથે ચેટિંગ કરી શકશે વોટ્સએપ-ફેસબુક યુઝર્સ, આવી રહ્યુ છે આ શાનદાર ફીચર્સ

Ankita Trada

બિહારની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું, ચિરાગ પાસવાને 94 સીટ ઉપર દાવો કરતા નીતિશ ભડકશે

Mansi Patel

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સવાલો, માનવ અધિકાર પંચમાં પહોંચ્યો કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!