GSTV
Home » News » ભગવાનને કરેલી પ્રાર્થના ફળી અને અહીં ફરી જામ્યા મેઘરાજા

ભગવાનને કરેલી પ્રાર્થના ફળી અને અહીં ફરી જામ્યા મેઘરાજા

રાજયમા વરસાદની ખેંચને કારણે લોકોના જીવ અઘ્ઘર છે. દરરોજ ભગવાનને પ્રાર્થના કરવાની સાથે વરસાદની રાહ જુએ છે. માલપુરના લોકો ખુશ જણાઇ રહ્યા છે કેમકે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી હોય તેવુ તેમને લાગુ રહ્યું છે. કેમ કે માલપુર પંથકમા ફરી વરસાદી માહોલ જામ્યો છે. અને વરસાદ પણ વરસવા લાગ્યો છે.વરસાદના આગમનને કારણે ગરમી અને બફારાથી છુટકારો થતા ખેડૂતો સહિત સૌ નગરજનોના આનંદમા વધારો થયો છે.

Related posts

ફૂલ જેવા બાળકો રીક્ષામાં દબાયા : પોલીસ પણ પીગળી ગઈ, જુઓ આ ચોકાવનારો વીડિયો

Nilesh Jethva

બુલેટ ટ્રેન માટે રસ્તો થયો સાફ : મોદીને નડશે ગુજરાતના ખેડૂતો, સુપ્રીમ પહોંચશે મામલો

Nilesh Jethva

બે રાજ્યની પોલીસની મદદથી વિખુટા પડેલા પરિવારનું થયું મિલન, સર્જાયા લાગણીસભર દ્રશ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!