GSTV

અમરેલી/ લૂંટેરી દુલ્હન અને તેની ગેંગને ઝડપી પાડી, ભાંડો ફોડી તેના સભ્યોને ઝડપી પાડ્યા

Last Updated on July 20, 2021 by pratik shah

અમરેલી પોલીસે લૂંટેરી દુલ્હન અને તેની ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા લગ્ન વાંછુક પાસેથી લગ્ન કરાવી રોકડ અને ઘરેણા પડાવવામાં આવ્યા હતા.. પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ ગેંગના ભાંડો ફોડી તેના સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે લૂંટેરી દુલ્હન 6 જેટલા સભ્યોની ગેંગને ઝડપી છે.

લગ્ન વાંછુક યુવકો પાસેથી લગ્ન કરવાના બહાને તેની પાસેથી પડાવવામાં આવતા

આ ગેંગના દલાલ દ્વારા લગ્ન કરાવી આપવાના બહાને લગ્ન વાંછુક યુવકો પાસેથી લગ્ન કરવાના બહાને તેની પાસેથી પડાવવામાં આવતા હતા નાણાં, તો લગ્ન માટેના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી નોટરી કરાવી બાંહેધરી આપી અને ફૂલહાર લગ્ન કરાવતા હતા અને બાદમાં વિશ્વાસમાં લઈને થોડા દિવસ રહી લૂંટેરી મહિલા ભાગી જતી હતી. આ પદ્ધતિથી આ ગેંગ ક્ષડયંત્ર રચીને લગ્ન વાંછુકોને ફસાવી નાણાં હેઠી લેવાની પ્રવૃતિઓ કરતા હતા.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!